Abtak Media Google News

બારામુલા જિલ્લાના સોપોરમાં આજે આતંકવાદીઓ દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવ્યો. આ બ્લાસ્ટમાં 3 પોલીસકર્મી શહીદ થયા છે, જ્યારે 2 ગંભીર રીતે ઘાયલ થયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.