Abtak Media Google News

શિયાળ બેટ પાઇપ લાઇનનું કરાયું ખાતમુહર્ત

જાફરાબાદ ના શિયાળબેટ ખાતે ટોકટ વાવાઝોડા વખતે પાણીની પાઇપલાઇન તૂટી જવાથી આજે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં રાજુલા જાફરાબાદ તાલુકાના ગામોને સમાવતી મહી આધારિત રાજુલા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત શિયાળબેટ પાણી પુરવઠા યોજના ની પાઇપલાઇનનું ખાતમુહર્ત કર્યું હતું અને ગામની એક મહામૂલી સુવિધાના સહભાગીદાર બનવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું

આ તકે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.મકવાણા રવુંભાઈ ખુમાણ, પીઠાભાઈ નકુમ કરશનભાઇ ભીલ ,દીનેશદાદા ત્રિવેદી , મુકેશ ગુજરીયા જીલુભાઈ બારૈયા વિક્રમભાઈ શિયાળ કનુભાઈ ધાખડા  સંગઠનના હોદેદારો ગ્રામજનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.