Abtak Media Google News

પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જિલ્લા ભાજપ ના પ્રમુખ હિરેનભાઈ હિરપરા મંડળ ના પ્રમુખ મહામંત્રી અને જિલ્લા ભાજપ ની ટીમ ની મહેનત રંગ લાવી

જાફરાબાદ નગરપાલિકા માં ભાજપ નો ભગવો લહેરાયો  24 સીટ બિનહરીફ કોંગ્રસના સૂપડા સાફ

અમરેલી જિલ્લા ની જાફરાબાદ  નગરપાલિકા ની ચૂંટણી માં કોંગ્રેસ પહેલેથી આઉટ એકપણ સભ્ય એ ફોમ ન ભર્યું

ભાજપ ના ૨૪સભ્યો બિનહરીફ તમામ ને  જિલ્લા ભાજપ તરફ થી અભિનંદન

62748627

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.