Abtak Media Google News

જાણીતા ડાયમંડ કિંગ રિવરમેન સવજીભાઈ ધોળકિયા હરેકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પાંચ વિશાળ જળાશયો નિર્માણ કર્યા જે દરેક જીવાત્મા ના કલ્યાણ માટે ઉપકારક બની રહ્યા છે ત્યારે જળકુંભી ના વિકરાળ વેલા ઓ વિનાશ કારી બને તે પહેલાં જળ શુદ્ધિ અભિયાન શરૂ કર્યું જળ સંસાધન ના સાધનો બાંધવા નિભાવવા ની પ્રવૃત્તિ ઓ મંદિર બાંધવા સમાંતર દરેક શાસ્ત્ર પુરાણો ધર્મ ગ્રથો માં જણાવી છે ત્યારે દાતા દાન દઈ ને અલિપ્ત રહેતા હોય છે .

Advertisement

પણ આ કુદરતી પ્રસાદ  વરસાદી પાણી નો સંગ્રહ બગડે નહિ તે માટે વિકરાળ જળકુંભી દૂર કરવા અપના હાથ જગન્નાથ ની યુક્તિ એ જળાશયો સફાઈ કરતા દાતા પરિવાર જેટલી  સહુ ની સહિયારી ફરજ નથી?લાઠી તાલુકા માં જળ વ્યવસ્થા માટે આવતા ભવિષ્ય ને સુરક્ષિત કરતી આવી બેનમૂન જળ સંગ્રહ શક્તિ માટે સ્થાનિક પ્રશાસનિક વ્યવસ્થાની શુ કોઈ જવાબદારી નથી?પંચ ગંગાતીર્થ હરેકૃષ્ણ સરોવરો માં વિકરાળ રીતે ફેલાતી જળકુંભી દૂર કરવા સ્વૈચ્છિક સામાજિક રાજકીય સહિયારી મુહિમ ન ચલાવી શકાય ? આ જળ વ્યવસ્થા થી દરેક જીવાત્મા નું કલ્યાણ થશે.

દાતા તો દાન લઈ અલિપ્ત રહેતા હોય છે ત્યારે દાતા પરિવારે આ મુહિમ ચલાવી અપના હાથ જગન્નાથ ની યુક્તિ એ ઉપડેલ અભિયાન માં સામુહિક જવાબદારી ની જરૂર જમીમ ઉપર ગાજરિયા ઘાસ ની જેમ જળશયો માં વિકરાળ રીતે ફેલાઈ રહી છે જળકુંભી લાઠી તાલુકા ને ઉન્નત મસ્તક ગૌરવ આપી શક્તિ જળ વ્યવસ્થા પર્યટક સ્થળ તરીકે સહેલાણીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બનતા હરેકૃષ્ણ સરોવર માં જળકુંભી દૂર કરવા જન અભિયાન ની જરૂર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.