Abtak Media Google News

ગુજરાતના પનોતા પૂત્ર અને દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીની ચૂંટણી પૂર્વેની રાજકોટની જાહેરસભા દરમ્યાન શહેરના વોર્ડ નં.17ના ભાજપના કોર્પોરેટર ર્ક્તિીબા રાણા સહીતના મહિલા કોર્પોરટરોએ પ્રધાનમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી.

આ તકે ર્ક્તિીબા રાણાએ  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જય માતાજી કહી અભિવાદન કરેલ હતુ્રં અને પ્રત્યુતરમાં નરેન્દ્રભાઈ મોદીએ પણ ર્ક્તિીબા રાણાને જય માતાજી કહી સસ્મિત અભિવાદન ઝીલ્યુ હતું.

ર્ક્તિીબા રાણાએ વોર્ડ નં.17માં સતત સક્રિય રહી વધુને વધુ મહિલા મોરચો મતદાન કરે અને ભાજપનો જંગી બહુમતીથી ભવ્ય વિજય થાય તે માટે સતત લોક્સર્પંક, ગ્રુપ મીટીંગ, બુથ બેઠક, પાર્ટીનો પ્રચાર-પ્રસારની કામગીરી સંભાળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.