Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ પાસે બની રહેલા  ઓવરબ્રિજનું ચેકીંગ કરવામાં આવ્યું છે . JMC ના ડેપ્યુંટી કમિશનર ભાવેશ જાની દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું છે . ઓવરબ્રિજની કામગીરીને લઈને  ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન  ઓવરબ્રિજની કામગીરી ઝડપી કરવામાં આવે  તેવી કોન્ટ્રાક્ટરને  સૂચના આપવામાં  આવી હતી . જેથી  કરીને વહેલી તકે લોકોને સુવિધા  મળે.અચાનક ચેકીંગ કરતા કોન્ટ્રાક્ટર  દોળી આવ્યા હતા .

સાગર સંઘાણી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.