Abtak Media Google News

લાયકાત વગરના શિક્ષકોને દુર કરવા, દુષ્કર્મ પીડિત મહિલાઓને બાકી વળતર ચૂકવવા, વ્યાજબી ભાવની દુકાન દ્વારા વિતરણ તા કેરોસીનના ટેન્કરોમાં જી.પી.એસ. સિસ્ટમ લગાવવા જેવા પ્રશ્ર્નો ઉઠાવાયા

૭૭-જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે ગુજરાત વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં પ્રશ્ર્ન ઉઠાવતા જણાવેલ કે જામનગર જિલ્લામાં આંગણવાડી વર્કર તેમજ હેલ્પરોની કઈ ફરિયાદો/અરજીઓ રાજય સરકાર સમક્ષ તા.૩૧મી જાન્યુઆરી ૨૦૧૭ની સ્િિતએ છેલ્લા ૨ વર્ષી પડતર છે, આ અરજીઓ પડતર રહેવાના શા કારણો છે અને ઉકત અરજીઓનો કયાં સુધીમાં નિકાલ કરવામાં આવનાર છે ? જામનગર જિલ્લાના નોન-ગ્રાન્ટેડ ખાનગી પ્રામિક શાળાઓમાં ઠરાવેલ લાયકાત ધરાવતા ન હોય તેવા ૩૨ શિક્ષકો ૩૧મી ડિસેમ્બર ૨૦૧૫ની સ્િિતએ દૂર કરવાના બાકી હતા તે હકીકત સાચી છે, જો હા, તો તા.૩૧મી ડિસેમ્બર ૨૦૧૫ની સ્િિતએ ૩૨ પૈકી કેટલા શિક્ષકો દૂર કરવામાં આવ્યા અને તા.૩૧મી જાન્યુઆરી ૨૦૧૭ની સ્િિતએ કેટલા બાકી છે ? ના જવાબમાં માન. શિક્ષણ મંત્રીએ જણાવેલ કે તે તમામને દૂર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત પ્રશ્ર્ન પૂછતા રાઘવજીભાઈ પટેલે જણાવેલ કે નામદાર સુપ્રિમ કોર્ટે દિલ્હી ડોમેસ્ટીક વર્કીંગ વુમનનાં કેસોમાં મહિલાઓ સો તા દુષ્કર્મની ઘટનાઓમાં ર્આકિ વળતર આપવાના ચુકાદા અંગે જામનગર જિલ્લામાં તા.૩૧મી ડિસેમ્બર ૨૦૧૬ની સ્િિતએ છેલ્લા બે વર્ષમાં દુષ્કર્મ પીડિત કેટલી મહિલાઓને વળતર ચુકવવાની બાકી છે, વળતર બાકી રહેવાના શા કારણો છે અને બાકી રહેલ વળતર કયાં સુધીમાં ચુકવવામાં આવનાર છે ?

વધુમાં જણાવેલ કે રાજયમાં વ્યાજબી ભાવની દુકાનો મારફત વિતરણ તા કેરોસીનનાં ટેન્કરોમાં જી.પી.એસ.સીસ્ટમ લગાડવા રાજય સરકારે નિર્ણય કરેલ છે તે હકીકત સાચી છે. જો હા, તો આ નિર્ણયની અમલવારી માટે રાજય સરકારે તા.૩૧મી ડિસેમ્બર ૨૦૧૬ની સ્િિતએ છેલ્લા બે વર્ષમાં દુષ્કર્મ પીડિત કેટલી મહિલાઓને વળતર ચુકવવાની બાકી છે, વળતર બાકી રહેવાના શા કારણો છે અને બાકી રહેલ વળતર કયાં સુધીમાં ચુકવવામાં આવનાર છે ?

વધુમાં જણાવેલ કે રાજયમાં વ્યાજબી ભાવની દુકાનો મારફત વિતરણ તા કેરોસીનના ટેન્કરોમાં જી.પી.એસ.સીસ્ટમ લગાડવા રાજય સરકારે નિર્ણય કરેલ છે તે હકીકત સાચી છે. જો હા, તો આ નિર્ણયની અમલવારી માટે રાજય સરકારે તા.૩૧મી ડિસેમ્બર ૨૦૧૬ની સ્િિતએ કયારે અને શો આદેશો કર્યા છે અને આ સીસ્ટમની શ‚આત કઈ તારીખી કરવામાં આવનાર છે ? ના જવાબમાં માન. નાગરિક પુરવઠા મંત્રીએ જણાવેલ કે કેરોસીનનાં ટેન્કરોમાં જી.પી.એસ.સીસ્ટમ મુકવા માટે સર્વિસ પ્રોવાઈડરની પસંદગી પૂર્ણ યે તમામ ટેન્કરોમાં જી.પી.એસ.સીસ્ટમ મુકવામાં આવશે તેવો જવાબ આપેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.