Abtak Media Google News

જામનગર સમાચાર

લોકસભાની ચૂંટણી પહેલા રાજય સરકારે એકી સાથે જીએએસ કેડરના વહિટી સેવા પસંદગી/વરિષ્ઠ સ્કેલના આધારે ૧૧૦ અધિકારીઓની સામૂહિક બદલી અને નિમણુંક કરવામાં આવી છે. જેમાં મહાનગરપાલિકાના લાંબા સમયથી ખાલી રહેલી ડેપ્યુટી કમિશ્ર્નરની જગ્યાએ વાય.ડી.ગોહિલની નિમણુંક કરવામાં આવી છે, જયારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર પદે કુમારી એમ.એસ.કાથડની નિમણુંક કરવામાં આવી છે.ઉપરાંત એન.એફ.ચૌધરીની જુનાગઢ રેસીડેન્ટ એડીશ્નલ કલેકટર તરીકે અને ડેપ્યુટી ડીડીઓ એસ.એસ.મંડોતની રાજકોટ સ્પીપા કેન્દ્રના ડાયરેકટર પદે બદલી કરવામાં આવી છે.

Advertisement

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.