Abtak Media Google News

જામનગર ન્યૂઝ

જામનગર પીજીવીસીએલની વર્તુળ કચેરી દ્વારા હાલારના બન્ને જિલ્લાઓમાં ફરીથી વિજ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.  જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ લાલપુર અને જામજોધપુર પંથકમાં ચેકિંગ હાથ ધરી રૂપિયા ૨૪.૧૩ લાખ ની વિજ ચોરી ઝડપી લેવાઇ છે.  ત્યારે ખંભાળિયા તેમજ ધ્રોલ પંથકમાં વીજ ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી.જેમાં રૂ.૪૦.૦૫ લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી.

સાગર સંઘાણી

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.