Abtak Media Google News

જેતપુર  શહેર તેમજ  તાલુકાના ગામડાઓની ત્રીસેક  (૩૦) ટીમ ઓ ના ખેલાડીઓ  એ હાથ અજમાવિયા હતા. જેમાં ભાઈઓ ની અલગ અલગ  કેટેગરીઓમા અંડર ૧૪ -ધવલ ઇન્ટરનેશનલ સ્પોર્ટસ હોસ્ટેલ અંડર ૧૭ – ધવલ ઇન્ટરનેશનલ સ્પોર્ટસ હોસ્ટેલ ઓપન કેટેગરી – અંકુર વિધાલય તેમજ બહેનોની અલગ અલગ કેટેગરી  મા અંડર ૧૪ – સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ  અંડર ૧૭ – કેન્દ્રીય વિધાલય ઓપન કેટેગરી – સરદાર પટેલ ક્ધયા છાત્રાલ ની ટિમો એ વિજેતા થઇ હતી,  આ તમામ વિજેતા ટિમો આગામી ૩ તારીખે ઉપલેટા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા માં જેતપુર તાલુકા નુ પ્રતિનીધીત્વ કરશે..

Advertisement

વિજેતા થયેલ દરેક ટીમના  દરેક ખેલાડીઓ ને જેતપુર માર્કેટિંગયાર્ડના ચેરમેન દિનેશભાઈ ભુવા એ શુભેચ્છા સહ અભિનંદન પાઠવીયા હતા… ખેલ મહાકુંભ સફળ બનાવવા જેતપુર રમતગમ્મતક્ધવીનર- મિતેષ ચૌહાણ કે.સી.અકબરી પૂર્વ  ક્ધવીનર પરમાર,દેવેન્દ્ર આર્ય,કેનીલ દૂધાત્રા, ગોવિંદ ભાખર, નોમાન બેલીમ  વગેરે  એ મહેનત  ઉઠાવી  હતી…

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.