Abtak Media Google News

જેતપુર તાલુકાના બાવપીપડીયા અને ડેડરવા રોડ વચ્ચે ટેમ્પો અને રીક્ષા વચ્ચે અકસ્માત .. 6 વક્તિ ને ઇજા.. ત્રન લોકોને વધુ સારવાર અંતે રાજકોટ અને 3 વક્તિને જેતપુર પ્રથમ સરકારી હોસ્પિટલ ત્યાર બાદ પ્રાઇવેટ હોસ્પિટલ ખસેડાયેલ.

જેતપુર તાલુકાના બાવપીપડીયા અને ડેડરવા રોડ વચ્ચે ટેમ્પો બાવપીપડીયા તરફ અને રીક્ષા જેતપુર તરફ આવી રહી હતી તે દરમિયાન ટેમ્પાનું પાછળ વિલ નીકળી જતા ટેમ્પો કાબુ ગુમાવતા રીક્ષા સાથે અથડતા રીક્ષામાં પલટી મારી જતા રીક્ષામાં બેઠેલ 1. મનહરસિંહ નટુભાઈ વાળા 2.રોનાકભાઈ પરમાર 3. ભુપતભાઇ પરમાર 4 બટુકભાઈ ભેડાને ઇજા થેયેલ અને ટેમ્પામાં રહેલ 1. પરેશભાઈ સોલકી અને હરેશભાઇ ઠેરિયાને ઇજા થયેલ છે. કુલ 6 વક્તિ ને ઇજા પામેલ છૅ.. જેમાં 3 ને રાજકોટ ખસેડેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.