Abtak Media Google News

જેતપુરના ખ્યાતનામ દુલ્હન ગ્રુપ દ્વારા શો-રૂમનું ઉદ્ઘાટન કરાયું

રાજકોટની ફેશનપ્રિય જનતા માટે જેતપુરનું ખ્યાતનામ ‘દુલ્હન’ ગ્રુપ દ્વારા રાજકોટમાં એક-એકી ચઢિયાતી જવેલી અને અપેરલ શ્રૃંખલાને લઈને શો-રૂમ રાજકોટના રાજકમલ કોમ્પ્લેક્ષ, નાના મવા રોડ પાસે ખુલ્લો મુકાયો છે.

Advertisement

આ તકે ઓનર ચેતનાબેન પટેલે જણાવ્યું હતું કે, જેતપુર બાદ અમે રાજકોટમાં જવેલરી, કોસ્મેટિકસ તેમજ ડિઝાઈનર કલોથ્ઝની નવી રેન્જ લઈને આવી ગયા છીએ. અહીં એક છત નીચે સ્ત્રીઓને ગમતી તેમજ વિવિધ ડિઝાઈનમાં બધી જ વેરાઈટીઓ ઉપલબ્ધ છે.

Gujrat News | Rajkot

આ ઉપરાંત રાજકોટમાં શરૂ યેલ નવા શો-રૂમની સર્વે કલાપ્રેમી જનતા મુલાકાત લે તેમ કહ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.