Abtak Media Google News

જીયોની ધન ધના ધન ઓફર ખતમ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કંપનીએ ઉપભોક્તાઓ માટે નવો એક પ્લાન રજુ કર્યેા છે આ પ્લાનનો લાભ લેવા ગ્રાહકો પ્રાઇમ મેમ્બર હોવુ આવશ્યક છે. વિગતો અનુસાર હવે કંપની ‚.૩૯૯ના પ્લાનમાં ૮૪ દિવસોની વેલીડીટી સાથે ૮૪ દિવસોની વેલીડીટી સાથે ૮૪ જીબી ડેટા આપશે. આ પ્લાન અગાઉના ૩૦૯ વાળા પ્લાનથી ૯૦ રૂ.પિયા મોંઘો છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.