Abtak Media Google News

જૂનાગઢ ના બીલખા રોડ વિસ્તાર માં રાત્રીના સમયે વિચારતા વનરજો ના જુન્ડ નો વીડિયો મોબાઈલ કેમેરા માં કેદ શીકાર ની શોધ માં શાવકો સાથે માદા સિંહનો રોડ ક્રોસ કરતા હોય તેવો અનોખો વીડિયો

જૂનાગઢ શહેર ના ભાગોળે આવેલ ગિરનાર ના જંગલ માં 50 થી વધુ છે સિંહોનો વસવાટ

છાસવારે શહેર માં આવે છે શિકાર ની શોધ માં જો કે અત્યાર સુધી માં એક પણ માનવ હુમલા ની ઘટના નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.