Abtak MediaAbtak Media
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
  • National
  • Politics
  • Crime News
  • Sports
What's Hot

શું તમે પણ નવો ફોન લેવાનું વિચારો છો..?? માર્કેટમાં આવી રહ્યા છે આ 5 સ્માર્ટફોન

Unless the Indian Ayurvedic system of medicine is adopted, the world will not be spared

ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અપનાવ્યા સિવાય વિશ્વને છૂટકો જ નહીં રહે

Rajkot: State GST team raids in Parabazar and Danapith

રાજકોટ : પરાબજાર અને દાણાપીઠમાં સ્ટેટ GST ટીમના દરોડા

Facebook YouTube Instagram X (Twitter)
Trending
  • શું તમે પણ નવો ફોન લેવાનું વિચારો છો..?? માર્કેટમાં આવી રહ્યા છે આ 5 સ્માર્ટફોન
  • ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અપનાવ્યા સિવાય વિશ્વને છૂટકો જ નહીં રહે
  • રાજકોટ : પરાબજાર અને દાણાપીઠમાં સ્ટેટ GST ટીમના દરોડા
  • રાજકોટ કોર્પોરેશન ફૂડ વેસ્ટમાંથી ગેસ ઉત્પન્ન કરશે
  • બોગસ ફિંગરપ્રિન્ટ કૌભાંડમાં રેશનિંગના 10 વેપારીઓને રૂ.41.44 લાખનો દંડ ફટકારતા રાજકોટ કલેકટર
  • 1 જાન્યુઆરીથી લાયસન્સ વિનાના ઢોર નહિં છોડાય
  • એઇમ્સ માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનું અલગથી મહેકમ કરવા કવાયત
  • નિવૃત્ત IPS અધિકારીનો AI-Deepfake વીડિયો બનાવી 74,000 રૂપિયા પડાવ્યા, જાણો કેવી રીતે ???
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Facebook YouTube Instagram X (Twitter) WhatsApp
Abtak MediaAbtak Media
Live TV E-PAPER
Friday, 1 December, 2023
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ
    The popularity of 'AAP' MLA Chaitar Vasava has boosted the BJP

    ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતાથી ભાજપ ફફડી ઉઠ્યું છે

    30/11/2023
    BCCI only Indo-Pak. Black market of match tickets: Congress alleges

    BCCI જ ભારત-પાક. મેચની ટિકિટનું કાળા બજાર કરાવે છે: કોંગ્રેસનો આક્ષેપ

    13/10/2023
    By the grace of Dwarkadhish, Maulesbhai Ukani in politics?

    દ્વારકાધીશની કૃપાથી મૌલેશભાઇ ઉકાણી રાજનીતિમાં ?

    13/10/2023
    Shakitsinh Gohil in Bhavnagar for the first time after becoming the Congress state president: a huge applause rally

    કોંગ્રેસ પ્રદેશ અઘ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર શકિતસિંહ ગોહિલ ભાવનગરમાં: વિશાળ અભિવાદન રેલી

    11/10/2023

    PM મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન સાથે ફોનમાં વાત કરી સાંત્વના પાઠવી

    10/10/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook X (Twitter) Instagram
Live TV
E-PAPER
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»જૂનાગઢના PSIને નડ્યો અકસ્માત.. કાર પલટી જતા નીપજ્યું મોત
Gujarat News

જૂનાગઢના PSIને નડ્યો અકસ્માત.. કાર પલટી જતા નીપજ્યું મોત

By ABTAK MEDIA22/01/20231 Min Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

રાજયમાં અકસ્માતના બનાવ વધતા જાય છે ત્યારે વધુ એક પોલીસકર્મી અકસ્માતનો ભોગ બન્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરેન્દ્રનગરના સાયલા નજીકની છે જ્યાં જુનાગઢના PSIનું કાર અકસ્માતમાં મોત નીપજ્યુ હતું. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ હતી.

શું બની હતી ઘટના ?

જુનાગઢના પીએસઆઈ એ.કે. પરમાર અમદાવાદથી સાઈબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશનની ટ્રેનીંગ પૂરી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને સુરેન્દ્રનગરના સાયલા નજીક અકસ્માત નડ્યો હતો. જુનાગઢ એ ડિવિઝનના પીએસઆઈની કાર પલટી ખાઈ જતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત તેઓ એટલા ગંભીર રીતે ઘાયલ થયા હતા કે તેમનો જીવ બચાવી શકાયો નહિ.

પીએસઆઈ પાછલા ત્રણ દિવસથી અમદાવાદમાં સાઈબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશનની ટ્રેનિંગમાં આવ્યા હતા. ત્યારે સાયલા પાસે તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.આ અકસ્માત માટે કોણ જવાબદાર છે તે મામલે પોલીસ પગલા ભરશે.

accident featured gujarat Gujarat news junagadh psi a.k parmar surendranagar
Share. Facebook Twitter WhatsApp
Previous Articleસામા કાંઠે બે વોર્ડમાં બુલડોઝરની ધણધણાટી: 6.65 કરોડની જમીન ખૂલ્લી કરાવાઇ
Next Article ઈ-બાઈક ખરીદતા પહેલા ચેતજો !! અહીં ઘરના સભ્યો સુતા હતા અને ઈ-બાઈક….
ABTAK MEDIA
  • Website

Related Posts

Unless the Indian Ayurvedic system of medicine is adopted, the world will not be spared

ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અપનાવ્યા સિવાય વિશ્વને છૂટકો જ નહીં રહે

01/12/2023
Rajkot: State GST team raids in Parabazar and Danapith

રાજકોટ : પરાબજાર અને દાણાપીઠમાં સ્ટેટ GST ટીમના દરોડા

01/12/2023
Rajkot Corporation will produce gas from food waste

રાજકોટ કોર્પોરેશન ફૂડ વેસ્ટમાંથી ગેસ ઉત્પન્ન કરશે

01/12/2023
Add A Comment

Comments are closed.

Top Posts

શું તમે પણ નવો ફોન લેવાનું વિચારો છો..?? માર્કેટમાં આવી રહ્યા છે આ 5 સ્માર્ટફોન

01/12/2023
Unless the Indian Ayurvedic system of medicine is adopted, the world will not be spared

ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અપનાવ્યા સિવાય વિશ્વને છૂટકો જ નહીં રહે

01/12/2023
Rajkot: State GST team raids in Parabazar and Danapith

રાજકોટ : પરાબજાર અને દાણાપીઠમાં સ્ટેટ GST ટીમના દરોડા

01/12/2023
Rajkot Corporation will produce gas from food waste

રાજકોટ કોર્પોરેશન ફૂડ વેસ્ટમાંથી ગેસ ઉત્પન્ન કરશે

01/12/2023
Rajkot Collector fines 10 rationing traders Rs 41.44 lakh in bogus fingerprint scam

બોગસ ફિંગરપ્રિન્ટ કૌભાંડમાં રેશનિંગના 10 વેપારીઓને રૂ.41.44 લાખનો દંડ ફટકારતા રાજકોટ કલેકટર

01/12/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021
business | modi

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

શું તમે પણ નવો ફોન લેવાનું વિચારો છો..?? માર્કેટમાં આવી રહ્યા છે આ 5 સ્માર્ટફોન

Unless the Indian Ayurvedic system of medicine is adopted, the world will not be spared

ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અપનાવ્યા સિવાય વિશ્વને છૂટકો જ નહીં રહે

Rajkot: State GST team raids in Parabazar and Danapith

રાજકોટ : પરાબજાર અને દાણાપીઠમાં સ્ટેટ GST ટીમના દરોડા

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.