Abtak Media Google News

લાઠી તાલુકાની ચાવંડ બેઠક પર સૌથી વધુ લીડથી જીત્યા

લાઠી તાલુકાના ચાંવડ બેઠક ઉપર ના અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય કંચનબેન જીતુભાઇ ડેરની જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનપદે નિયુક્તિ કરાય લાઠી તાલુકાના ચાંવડના ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા મિતભાષી મિલનસાર સ્વભાવ ધરાવતા જીતુભાઇ ડેરના ધર્મપત્ની કંચનબેન ચાંવડ બેઠક ઉપર સૌથી વધુ લીડથી વિજેતા થઇ  અમરેલી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિ ના ચેરમેન બનતા ઠેર ઠેર થી શુભેચ્છા પાઠવતા સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણી ઓએ શુભેચ્છા પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.