આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે લંડન માં કંગના રનૌત એ કર્યું યોગાભ્યાસ, જુવો વિડિયો.

kangna ranout | yoga
kangna ranout | yoga

બોલીવુડ ના કલાકારો ની ફિટ બોડી જોયા બાદ આપડા મનમાં પણ  એવું થાય  છે કે કાશ અપડે આટલા ફિટ હોત. તમને જણાવી દઈએ કે બોલીવુડ સ્ટાર્સ માત્ર પોતાના રોલ માટેજ નહીં પરંતુ તે રોજબરોજ  ની જીવન શૈલી માટે પણ યોગા કરે છે. પોતાના વ્યસ્ત શેડૂયલ માથી ટાઈમ કાઢી ને પણ પોતાની બોડી ફિટનેસ માટે ટાઈમ કાઢે છે.

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોવાથી સવારથીજ બોલિવૂડ ના તમામ કલાકારો સોશિયલ મીડિયા પર પોતાના વિડિયો અને ફોટોસ શેર કરી રહ્યા છે પરંતુ આમાથી સૌથી ખાસ વિડિયો કંગના રનૌત નો છે. કંગના રનૌત નું નામ બોલીવુડ ની ફિટ અભિનેત્રી ની લિસ્ટ માં શામિલ છે.

કંગના રનૌત યોગા કરતી હોય એવો વિડિયો હાલમાજ  સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. આ વિડિયો માં કંગના રનૌત તલિંતા થી યોગા ના આસન કરી રહી છે. તમે તેની ફ્લેક્સિબિલિટી ને જોઈ ને દંગ રહી જશો.

જુઓ કંગના રનૌત નો યોગા કરતી વિડિયો.

જુઓ બીજો વિડિયો.