કેશોદ જુની બજાર લીમડા ચાેકમાં વીજ શોક લાગતા બે યુવાનોને જૂનાગઢ ખસેડાયા પાલીકા દ્વારા સીસી રોડનું કામ ચાલુ હોઇ ત્યારે ટ્રેકટરની ટ્રોલી ઉંચી કરતા ખુલ્લા તારમાં અડી જતાં આ અકસ્માત થયો કેશાેદ સીવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર હાલતમાં ૧૦૮ મારફત જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતાં રાહુલ કાળુંભાઈ નામના યુવકનું મોત જ્યારે બહાદુર નામનો યુવક ગંભીર
Trending
- 115 વર્ષ પહેલાં ગાયબ થયેલું શ્રાપિત જહાજની તસવીરો જોઈ ડરી જશો
- પત્ની સાથે અનૈતિક સંબંધનો બદલો લેવા ફિલ્મી ઢબે પાર્સલમાં દેશી બોમ્બ મોકલ્યાનો ઘટસ્ફોટ
- વધુ એક કસ્ટોડિયલ ડેથ? : કુવાડવા પોલીસના મારથી વૃદ્ધ મોતને ભેંટ્યાનો પરિજનોનો આક્ષેપ
- અદાણીની 6 કંપનીઓને સેબીની કારણદર્શક નોટિસ
- પ્રચાર પડઘમ રવિવારે સાંજે 6 વાગ્યાથી થશે શાંત
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!