Abtak Media Google News

શરીરનું દરેક અંગ આપણા માટે ખૂબ જ અગત્યનું હોય છે. વિજ્ઞાન મુજબ નખએ કોષો દ્વારા બનેલો છે. નખ શરીરનું મહત્વનું અંગ છે. આજે આપણે વ્યક્તિના નખ પરથી તેના સ્વભાવ કેવી રીતે જાણવો તેના વિશે વાત કરશી..

– જે વ્યક્તિના નખ નાના હોય છે તે ભલે સંસ્કારી કુંટુંબમાં જન્મેલા હોય પરંતુ તેઓનો સ્વભાવ સારો હોતો નથી. આ પ્રકારના લોકો સ્વાર્થી અને અસંખ્ય હોય છે. તે પોતાના સ્વાર્થ માટે ગમે તે કરવા તૈયાર હોય છે.

– આડા અથવા વિચિત્ર નખ ધરાવતા વ્યક્તિઓની માનસીક સ્થિતિ બદલાતી હોય છે. તેઓ અચાનક હિંસક બની જતા હોય છે.

– નાના અને પીળા નખ ધરાવતી વ્યક્તિ પોતાના સ્વભાવને ખરાબ બતાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે ગોળાકાર નખ ધરાવતા વ્યક્તિ લાંબુ વિચારતા નથી અને તરત જ નિર્ણય લઇ લે છે.

– પતલા નખ ધરાવતી વ્યક્તિ ઝડપથી નિર્ણય નથી લઇ શકતું.

– નાના ગાંઠદાર નખ અને આંગળી ધરાવનાર વ્યક્તિ પોતાના ઇશારો પર બધાને નથવાની કામતા ધરાવે છે. આ વ્યક્તિ સ્વભાવે સારા હોય છે. પરંતુ તેમના પર વિશ્ર્વાસ ન કરવો જોઇએ.

– જ્યારે કઠણ નખ ધરાવતી વ્યક્તિ સ્વભાવે જીદ્દી અને ઝઘડાલુ હોય છે.

– જે વ્યક્તિના નખ ચોરસ અને લાંબા હોય તેવા લોકો જીવનમાં ઘણી ઉન્નતી મેળવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.