Abtak Media Google News

હિન્દુ સમાજમાં એવી કેટલીય માન્યતાઓ છે જે વ્યક્તિને શુભ અશુભના સંકેતો આપે છે. દૂધનું ઢોળાવું, બિલાડીનું રસ્તો કાપવું જેવી અનેક વાતો વિષે તમે અનેક વાર સાંભળ્યું હશે. પરંતુ શું તમે એ જાણો છો કે તમારા શર્ટનું બટન પણ તમારા જીવનથી જોડાયેલા કેટલાક સંકેતો આપે છે. તો આવો જાણીએ એના વિષે…

વાસ્તુશાષ્ત્ર પ્રમાણે જો કોઈ વ્યક્તિ કપડાં પહેરવા સમયે ઉંધા બટન બંધ કર્યા છે તો એ કોઈ અપશુકનનો ઈશારો કરે છે. એવું કહેવાય છે કે એવું ઠાવથી તમારા કામ ધીમે ધીમે ઉંધા થતાં જાય છે. અને એ દૂષપ્રભાવથી બચવા માટે કપળાને પાચા પહેરી તેને સીધા બટન બંધ કરો.

Button Up Shirt E1403734810838 રસ્તમાં જતાં હોવ અને પડેલું બટન મળે તો એનો અર્થ એ છે કે તમને કોઈ નવા મિત્ર મળવાના છે.

કોઈ વ્યક્તિના કપળા પર રૂ છોટેલું દેખાય તો એ એક શુભ સંકેત છે. કોઈ સારી ઘટના ઘટવાની છે અથવા તો તમરી કોઈ અતિ પ્રિય વ્યક્તિને મળશો એ પણ સંકેત આપે છે.

Keysઘરની ચાવીનો જુળો ગૃહિણીઓ માટે ખુબા જ મહત્વનો હોય છે, એ તેની સંપૂર્ણતાનું પ્રતિક છે. જો કોઈ ગૃહિણી પાસે એવો ચાવીનો જુળો છે જેને વારે વારે સાફ કરવા છતાં તેમાં કાટ લાગી જાય છે તો એ એક સારો સંકેત ગણાય છે. જેનો મતલબ ઘરના કોઈ સંબંધી ધન આપવા ઈચ્છે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.