Abtak Media Google News

ચંદ્રની સપાટી પર પ્રકાશ પડીને પૃથ્વી તરફ પરાવર્તિત થાય ત્યારે ચંદ્રને જોઇ શકાય છે.

1 57ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.

2 49

 

 

 

 

 

 

 

આથી ચંદ્રની અલગ અલગ વધારે કે ઓછી સપાટી પર સૂર્યનું અજવાળું પડે છે.

3 32 પરિણામે પૂરો ચંદ્ર હંમેશા જોઇ શકાતો નથી પણ તેનો આકાર વધતો કે ઘટતો દેખાય છે.

4 28 આ રીતે ચંદ્રની કળાઓમાં વધઘટ થાય છે.

Dev Stars

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.