Abtak Media Google News

લાઠી તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર દહીંથરા સહિત ના ખેડૂતો પશુપાલકો એ પ્રાંત અધિકારી શ્રી બોડાણા સાહેબ અને તાલુકા પંચાયત પ્રમુખ તળાવીયા ને આવેદન પત્ર પાઠવી પાક વીમો ચૂકવવા અને ઘાસચારો પાણી સહિત ની વ્યવસ્થા કરવા ની માંગ કરાય હતી.

Img 20181030 Wa0003લાઠી પ્રાંત કચેરી ખાતે દહીંથરા ના સરપંચ બટુકભાઈ રાઠોડ ની આગેવાની માં મેથલી કાચરડી નાનારાજકોટ પીપળવા સહિત ના ખેડૂત અને પશુપાલકો એ વિશાળ સંખ્યામાં સરકારને આવેદન પત્ર પાઠવી વિવિધ માંગ કરી હતી વીજ બિલ માફ કરવા પાણી અને ઘાસચારા ની વ્યવસ્થા ઉપરાંત પાકવીમો ત્વરિત ચૂકવી આપો ની માંગ કરતી.

Img 20181030 Wa0001

રેલી રૂપે દહીંથરા ના સરપંચ ની આગેવાની માં પ્રથમ તાલુકા પંચાયત કચેરી એ તાલુકા પંચાયત પ્રમુખ તળાવીયા ને સાથે રાખી પ્રાંત અધિકારી ને આવેદન પત્ર પાઠવી વિવિધ માંગ કરી હતી.

Img 20181030 Wa0000

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.