Abtak Media Google News

જયારે પ્રણયની જગમાં શરૂ આત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે

જગજીતસિંહ, ગુલામઅલી, હરીહરન, ચંદનદાસ તથા હુશૈનબંધુઓની ગઝલો આજે ગવાશે

ચાલને જીવી લઈએમાં આજે માઢુડા ગાયક એવા કિર્તીભાઈ પંડયાના કંઠે સુમધુર ગઝલ સાંભળવાના છીએ ગઝલ એટલે સંગીતનો એવો પ્રકાર કે જેના શબ્દો ઘણું બધુ સમજાવી જાય છે.

આમ કહીએ તો ટુંકા શબ્દોમાં મોટો સંદેશો ખાસ તો આજે એવી ગઝલ રજૂ થશે જેમાં કયાંક પ્રિયતમાનું વર્ણન છે. તો કયાંક વિરહની વાત કયાંક તેના સૌદર્યના વખાણ છે, તો કયાંક પ્રિયતમની મસ્તીનું વર્ણન અને આવી સુંદર ગઝલની આપણને ભેટ આપી છે. એવા જગજીતસિંહજી, ગુલામઅલીજી હરીહરનજી હુસૈન બંધુઓ, ચંદનદાસની ગઝલને યાદ કરી તેમણે ગાયેલી ગઝલ સાંભળીશું ખાસ તો આજે ગઝલનાં ઉમદાગીતોની મોજ માણવાની છે. એક કલાકમાં જેટલું સંગીતનું રસપાન થઈ શકે તેટલા પ્રયાસો કરવામાં આવ્યા છે. ત્યારે ‘અબતક’નાં ચાલને જીવી લઈએ કાર્યક્રમમાં આજે ગઝલનો આનંદ માણવાનો છે.

આજે કિર્તીભાઈ પંડયાની શુર સરવાણી વહેતી મૂકશે

  • ગાયક: કિર્તીભાઈ પંડયા
  • એન્કર: જીજ્ઞા ગઢવી
  • તબલા: ભાર્ગવભાઈ જાની
  • કીબોર્ડ: દિપકભાઈ ચૌહાણ
  • ઓકટોપેડ: દેવાંશુભાઈ જાની
  • સંકલન: મયુર બુધ્ધદેવ, પ્રીત ગોસ્વામી
  • કેમેરાબેન: જુનેદ જાફાઈ, નીશીત ગઢીયા
  • સાઉન્ડ: ઉમંગી સાઉન્ડ, રાજેશભાઈ ઉભડીયા

 

  • આજની સુમધુર ગઝલ..
  1. પ્યાર કા પહેલા ખત લીખને મે વકત તો લગતા હે….
  2. તુમકો દેખા તો યે ખ્યાલ આયા…
  3. હોઠો સે છુલો, તુમ, મેરા ગીત અમર કરદો…
  4. તુમ ઈતના જો મુસ્કુરા રહે હો…
  5. ન જી ભરકે દેખા ન કુછ બાતકી, બડી આરઝુથી મુલાકાત કી…
  6. રંગત યે તેરી ઝૂલફોકી ઘટાઓને ચુરાલી…
  7. અહેદે મસ્તી હે લોગ કહેતે હે…
  8. નઝર મુજસે મિલાતી હો, તો તું સરમાસી જાતી હો…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.