Abtak Media Google News

ચૂંટણીમાં વર્ષ 2017 કરતા 1,15,903 નવા મતદારો મત આપશે

ગીર સોમનાથ જીલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ જીલ્લા નાયબ ચુંટણી અધિકારી તુષાર જાની તથા મદદનીશ અધિકારી મનન ઠુમર તથા તાલુકા બી.ઓ. મામલતદારોના સફળ પ્રયાસોથી મતદાર યાદી પૂર્ણ થઇ.

ત્યારબાદ જેમાં ચાર વિધાનસભાને આવરી લેતી બેઠકોમાં સોમનાથમાં પુરૂષની સંખ્યા 1,33,477 અને મહિલા 2,29,462 અન્યમાં 03 એક કુલ મતદારો 2,62,942 ની યાદી છે.તાલાલામાં પુરૂષ 1,12,0933, મહિલા 1,14,743 અને  અન્યમાં 03 છે એક કુલ 2,34,839 ની યાદી તૈયાર થઇ છે.કોડીનાર(એસ.સી)માં  પુરૂષ 1,19,622, મહિલા 1,14,964 અને અન્ય 02 ની યાદીની સંખ્યા 2,34,591 થઇ છે.

ઉનામાં પુરૂષ 1,36,799 મહિલા 1,30,241 અને અન્ય 3 એમ કુલ યાદીની સંખ્યા 2,67,043 થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.