Abtak Media Google News

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે કાલે રમાનારી

બેસવા માટે ખુરશી અને ,ચા પાણી સહિતની વ્યવસ્થા:ઢોલ,ફટાકડા તથા ભવ્ય આતશબાજી

આવતીકાલે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલીયા  આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચ  અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે રમવાની છે.ફાઇનલ મેચને નિહાળવા દરેક લોકોમાં ખુબજ ઉત્તેજના છે. ફાઇનલ મેચનું લાઈવ પ્રસારણ મવડી મેઈન રોડ,મવડી ચોકડી દેવાયત બાપા બોદરની પ્રતિમા પાસે આવેલ ખુલ્લી જગ્યામાં 8*1ર ની વિશાળ 8*1ર ની એલ.સી.ડી.લાઈવ સ્ક્રીન,બેસવા માટે ખુરશીની વ્યવસ્થા,ચા પાન્નીની સુવિધા,ઢોલ, ફટાકડા તથા ભવ્ય આતશબાજી સાથે સમગ્ર આયોજન આ વિસ્તારના લોકો આ મેચ પારીવારીક માહોલમાં નિહાળી શકે તે પ્રકારની સુંદર વ્યવસ્થા સાથે વિસ્તાર વોર્ડ નં.1ર નાં કોર્પોરેટર,પુર્વ મેયર ડો.પ્રદીપ ડવ દ્વારા વોર્ડ નં.1ર તેમજ આસપાસનાં વિસ્તારનાં લોકો માટે આયોજન કરેલ છે.

ભારત અને ઓસ્ટ્રેલીયા મેચને નિહાળવા માટેનું નિમંત્રણ અને સમગ્ર વ્યવસ્થા પુર્વ મેયર ડો.પ્રદીપ ડવ,વોર્ડ નં.1ર નાં કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા,અસ્મીતાબેન મૌલીક્ભાઈ દેલવાડીયા,મિતલબેન ચેતનભાઈ લાઠીયા,શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપ સિંહ જાડેજા,વોર્ડ નં.1ર નાં પ્રભારી જયદીપ કાચા,પ્રમુખ યોગેન્દ્રસિંહ જાડેજા,મહામંત્રી ધીરજ મુંગરા,જયેશભાઈ પંડ્યા,સર્વે હોદેદારો કિશન ટીલવા,કિરણબેન હરસોડા,દશુભા જાડેજા,રમેશ રાઠોડ, રમીઝ મુલતાની, નરશીભાઈ કાકડીયા, યોગરાજસિંહ જાડેજા રસીકભાઈ કાવડીયા,ધર્મેન્દ્રસિંહ ઝાલા,યુવરાજસિદ્ઘ ઝાલા, મહેશ અવાડીયો ગીતાબેન શીશાંગીયા, રાજુભાઈ વિરડીયા, આશીફ મલેક,સિધ્ધરાજસિંહ જાડેજા, સંજયભાઈ બોરીચા, આયદાનભાઈ ખાદા અને જય ગજજર સહીતનાએ સંભાળી રહયાં છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.