રાજકોટ કોમર્શિયલ સેન્ટર લી.ના ચેરમેન રાજુભાઈ પોબારૂની સમસ્ત લોહાણા મહાજનના પ્રતિષ્ઠા ભર્યા પદ ‘પ્રમુખ’ તરીકે સર્વાનુમતે નિમણુંક થતા તેમનું દબદબાભેર સન્માન કરાયું હતુ. આ પ્રસંગે મૌલેશભાઈ ઉકાણી, જીતુભાઈ ભટ્ટ, નલીનભાઈ વસા, રમેશભાઈ પટેલ, કેતનભાઈ મારવાડી જીતુભાઈ ચંદારાણા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
Trending
- દર શુક્રવારે કરો આ કામ, ધનની દેવી લક્ષ્મીની કૃપા વરસશે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે