Abtak Media Google News

રાજકોટ શહેરની નેશનલ અર્થ અવર કેપીટલ ઓફ ઈન્ડીયા તરીકે પસંદગી થયેલ છે. જેના અનુસંધાને સાન ફ્રાન્સિસ્કો ખાતે એવોર્ડ સેરરેમની યોજવામાં આવશે.

આ એવોર્ડ સ્વીકારવા મેયરને નિમંત્રણ મળેલ છે. જેના અનુસંધાને મેયર બિનાબેન આચાર્ય સાન ફ્રાન્સિસ્કો ખાતે વન પ્લેનેટ સિટી ચેલેન્જ એવોર્ડ સેરેમનીમાં ભા ગલેવા જતા હોઈ, જે બદલ કોર્પોરેટર ઓ ડો. દર્શિતાબેન શાહ, અંજનાબેન મોરજરીયા, કિરણબેન સોરઠીયા, અનીતાબેન, જયાબેન ડાંગર, મીનાબેન, જયોત્સનાબેન ટીલાળા, શિલ્પાબેન જાવીયા, વર્ષાબેન રાણપરા,પ્રીતિબેન પનારા, શહેર ભાજપના ઉપપ્રમુખ કંચનબેન સિધ્ધપરા, વિગેરેએ પુષ્પગુચ્છ અર્પણ કરી, શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.