Screenshot 9 20ચર્ચમાં રોશનીનો ઝગમગાટ: ઠેર-ઠેર સાન્તાક્લોઝ ટોપી, ચેહરા અને ક્રિસ્મસ-ટ્રીનું વેચાણ

નાતાલ નિમિત્તે ખ્રિસ્તી  સમુદાયમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે 25 ડિસેમ્બર ના દિવસે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તી ના જન્મદિવસ ના અવસરે ઉજવવા રાજકોટ સહિત સમગ્ર દેશ અને દુનિયામાં ભારે થનdગનાટ જોવા મળી રહ્યો છે ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાની સાથે જ નાતાલની ઉજવણી માટે ચર્ચ અને ખ્રિસ્તી સમાજના લોકો પોતાના ઘરમાં દિવાળી જેવી તૈયારીઓ શરૂ કરી દે છે

ધામધૂમથી ઉજવવા આતુરતા થી રાહ જોતા હોય છે ક્રિસમસ એ ખ્રિસ્તી લોકોનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તનો 25 ડિસેમ્બરના જન્મ થયો હતો ઈસુ ખ્રિસ્તને ઈસુ તરીકે પણ ઓળખવામાં આવે છે

ઉજવવામાં આવતો હોય છે નાતાલના પર્વની ઉજવણી ની યારી ના આખરી નાતાલના દિવસે એકબીજાની શુભેચ્છા છે

Screenshot 11 17

હિત દરેક જગ્યા પર નાતાલની ઉજવણીમાં ક્રિસમસ ટ્રી રોશની નો જગમગાટ જોવા મળી રહ્યો છે તેમજ શાળા અને પણ સાન્તાક્લોઝ બની બાળકોને અવનવી ભેટ આપી અને શુભેચ્છા પાઠવે છે તેમજ ઠેર ઠેર જગ્યાએ સાન્તાક્લોઝ અને ટોપી તેમજ ક્રિસમસ ટ્રી નું વેચાણ થતું જોવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.