Abtak Media Google News

આજે સવારથી રાજકોટ ચર્ચમાં હર્ષા ઉલ્લાસ સાથે નાતાલની ઉજવણી શરૂ કરાય છે.

Advertisement

Dsc 8345 Dsc 8352

નાતાલ દિને ખ્રિસ્તી ધર્મના ભગવાન ઇશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે  ઉજવાય છે.

Dsc 8388 Dsc 8386

નાતાલની ઉજવણીમાં ભેટ-સોગાદોની આપ-લે, સંગીત તેમજ દેવળોમાં વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ, લાઇટ વડે રોશની તેમજ ચર્ચ લાઇટથી ઝગમગી ઉઠયું છે.

Dsc 8377 તેમજ ઇશુના જન્મના દ્રશ્યનું સુંદર દ્રશ્ય નિહાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.