Abtak Media Google News

IPL 2018ની 9મી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સ વિરુદ્ધ પહેલા બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સે એક વિકેટ ગુમાવીને 9 ઓવરમાં 102 રન બનાવ્યા છે. મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ પહેલા દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો. બંને ટીમોએ પોતાની ટીમમાં બે-બે બદલાવ કર્યા છે. મુંબઈએ પ્રદીપ સાંગવાનની જગ્યાએ હાર્દિક પંડ્યા અને બેન કટિંગ ની જગ્યાએ અકિલા ધનંજયને ટીમમાં સામેલ કર્યા છે. જ્યારે દિલ્હીએ ઓપનર કોલિન મુનરોની જગ્યાએ જેસનરોય અને ક્રિસ મોરિસની જગ્યાએ ડેનિયલ ક્રિશ્ચનને ટીમમાં સામેલ કર્યા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.