Abtak Media Google News

રાજનીતિમાં આજકાલ એક સવાલ વધુ ગુંજી રહ્યો છે કે વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ પછી નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ હશે? આ સવાલના જવાબ માટે કેટલાક લોકોએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ઢજ્ઞલશ આદિત્યનાનું નામ આપી રહ્યા છે. પરંતુ ભાજપ્ના અધ્યક્ષ અમિત શાહે આ અંગે ટીપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે.

એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં અમિત શાહને જયારે આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું સીએમ ઢજ્ઞલશ આદિત્યના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી બનશે. આ સવાલ અંગે અમિત શાહે કહ્યું કે, લોકો વિચારતા હશે પરંતુ હું આ મામલા ઉપર કોઈ ટીપ્પણી નહિ કરી શકું. સુપરસ્ટાર રજનીકાંતના રાજનીતિમાં આવવા અંગે અમિત શાહે કહ્યું કે રાજનીતિમાં આવવાનો નિર્ણય તેમણે જ કારણો છે. જો કે તેઓએ કહ્યું કે સારા લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ. જયારે રજનીકાંતના ભાજપમાં શામેલ વા અંગેના સવાલનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે પદરેક સારી વ્યક્તિનું ભાજપમાં સ્વાગત છે. શાહે એવું પણ કહ્યું કે રજનીકાંતની સો હજુ સુધી તેમની કોઈ વાત ની ઈ.

અમિત શાહે રાષ્ટ્રપતિના ઉમેદવાર અંગે પણ જવાબ આપ્યો હતો. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે હજુ સુધી કોઈ નામ નક્કી ની. જયારે તેમણે પૂછવામાં આવ્યું કે શું લાલકૃષ્ણ અડવાણી રાષ્ટ્રપતિ પદના ઉમદેવાર હશે, તો તેમણે આ સવાલને ટાળી દીધો હતો. જયારે આરએસએસના પ્રમુખના નામ ઉપર કહ્યું કે મોહન ભાગવતજી અગાઉ જ આ મુદ્દે સ્પષ્ટતા કરી ચૂક્યા છે.  બિહારની રાજનીતિમાં ચાલી રહેલી ખેંચતાણ ઉપર પણ અમિત શાહે જવાબ આપ્યો હતો. શાહે કહ્યું કે નીતીશકુમારે એવું કઈ ની કર્યું કે તેમની નિંદા કરવામાં આવે. પરંતુ તેઓએ જે જવાબ આપ્યો તેનો એક જ મતલબ છે કે હવે બીજેપી અને નીતીશની વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. આને પરિસ્િિતઓ એવી છે કે નીતીશ ઉપર આરોપ લગાવીને શા માટે ખોટો વિવાદ ઉભો કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.