Abtak Media Google News

 સમૂહ રાખડી કાર્યક્રમ યોજાયો 

 

પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ દીપીકાબેન સરડવાની સૂચના અનુસાર, પ્રદેશ મહામંત્રી અને મધ્યઝોન પ્રભારી સીમાબેન મોહિલના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના મહિલા મોરચા દ્વારા દેશના યશસ્વી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ધાયુષ્ય માટે સમૂહમાં રાખડી રૂપી રક્ષા સૂત્ર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Screenshot 20 3

જેમાં ટંકારા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન અરવિંદભાઈ કૈલા તથા મહામંત્રી જયશ્રીબેન શીનોજીયા તેમજ મહિલા મોરચાના બહેનો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Screenshot 21 4

 

ઋષિ મેહતા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.