Abtak Media Google News

મોરબીના પંચાસર ગામ પાસે ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે, સમગ્ર ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે, તથા ત્રણથી વધુ લોકો ઘાયલ થયાનું જાણવા મળ્યું છે, તો બનાવની જાણ થતા જ SP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, અને તપાસ હાથ ધરી હતી, પ્રાથમિક રિપોર્ટમાં સહદેવસિંહ ઝાલા નામના યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું.

1448777367 Etla9 Nar
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.