Abtak Media Google News

સાતમાં પગાર પંચ સહિતના પડતર પ્રશ્ર્નો કર્મચારીઓ હવે લડી લેવાના મુડમાં

વિવિધ પડતર માંગણી સંદર્ભે મોરબી પાલીકા પટાઁગણમાં ધરણાના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાલીકાના તમામ ઓફીસ સ્ટાફ, સફાઇ કર્મચારી સહીત કુલ ૩૮૦ કર્મચારીઓ ધરણામાં જોડાયા હતા. તેમની માંગણી સંદર્ભે સરકાર વિ‚ઘ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. આ ધરણાના પગલે મોરબી પાલીકાની રોજીદા કામગીરી જન્મ મરણ, સહીત કામોમાં આમ પ્રજાને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આ ધરણામાં યુનિયનના નરેન્દ્રસિં જાડેજા, ભાવેશ દોશી, અંજારીયા સહીત કર્મચારીઓ જોડાયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.