Abtak Media Google News

મધર ટેરેસા સ્કુલ જામજોધપુરમાં તા.૧૦ ને રવિવારના રોજ મહાત્મા ગાંધીની સાર્ધ શતાબ્દી નિમિતે શાળાના વાર્ષિકોત્સવ સ્મરણ ૨૦૧૯ ઉજવવામાં આવેલ આ કાર્યક્રમમાં જામજયોત ટ્રસ્ટના અધ્યક્ષ ફાધર થોમસ, મનીષ ગુરવાની કિશોર સોરડીયા ટીડીઓ જામજોધપુર તથા શહેરનાં અન્ય આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહીત કરવામાં આવેલ જેમાં ગાંધીબાપુના વિરલ વ્યકિતત્વને ઉજાગર કરતી કૃતિઓ તથા તેમના ઉચ્ચ આદર્શોને આત્મસાત કરાવતું નાટક ગાંધી યુગાવતાર રૂજ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ૬૫૦ બાળકોએ ભાગ લીધેલ રાજયકક્ષાએ જિલ્લા કક્ષાએ સિધ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને ઈનામથી નવાજવામાં આવેલ હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.