વઢવાણ નગરપાલિકા હદના વોર્ડ ૧.૨.૩.૪. આવન જવાન કરતી પ્રજા વિસ્તારોમાં બીજી ટર્મના પ્રથમ વર્ષ પ્રધાન મંત્રીની એક વર્ષ પૂર્ણ કરીયાની જે દેશ હિત કાર્યો ને પ્રજા સમક્ષ તેમના પત્ર માં જણાવેલ કામોનો આજ રોજ એમ પી ડોક્ટર મુજપરા તેમજ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ ની હાજરીમાં વઢવાણ શહેર મંડળ બી. જે પી ના પ્રમુખ કાંતિલાલ પરમાર મહામંત્રી પંકજભાઈ પરમારને વઢવાણ આત્મ નિર્ભર ભારત કાર્યક્રમના ઇન્ચાર્જ વનરાજસિંહ રાણા સહ ઇન્ચાર્જ નીતિન ભટ્ટ તેમજ ટીમમાં સર્વ ઘનશ્યામભાઈ ભટ્ટી, શાંતિરામ ગોપાલભાઈ સંજય ભરવાડ સાધનાબેન દેવિભાઈ, મનુભાઈ ઈસ્માઈલ પટેલ, જે બી મકવાણા લાલિતભાઈ અશોકભાઈ ભાડકા ઉમંગભાઈ ટીમ દ્વારા પ્રસારને પ્રચાર કરવામાં આવીયો હતો આ કાર્યક્રમ વનરાજસિંહ રાણાના માર્ગદર્શન દ્વારા સફળ કરવામાં આવેલ હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ