Abtak Media Google News

મુંદ્રા શહેર ઉપરાંત તાલુકાના મોટાભાગના ગામો બંધ: ચારણ ગઢવી સમાજમાં ભભૂકતો રોષ

ચારણ ગઢવી સમાજના બે યુવાનોના થયેલા કસ્ટોડિયલ ડેથના વિરોધમાં આજે ચારણ ગઢવી સમાજ દ્વારા આપવામાં આવેલીા મુંદ્રા શહેર અને તાલુકા બંધના એલાનને જોરદાર સમર્થન મળ્યું છે. મુંદ્રા શહેર અને તાલુકાના ગામો સરવારથી સજજ બંધ રહ્યા હતા.

સમાગોગા ના ચારણ ગઢવી સમાજ ના યુવકના સ્થાનિક પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ દ્વારા માર મારવાથી થયેલા મૃત્યુથી સમગ્ર જિલ્લો સ્તબ્ધ બની જવા મ્યુઝિક આ બનાવને વખોડી જવાબદાર ધરપકડ કરવાની માગણી સાથે આજે  મુન્દ્રા શહેર અને તાલુકા બંધનું એલાન પંચાલ સમાજ દ્વારા આપવામાં આવ્યું છે જ્યારે અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન (અનુ. આઠમા પાને)

મૃત્યુ પામેલા ચારણ-ગઢવી યુવાનની લાશને નહીં સ્વીકારતા સમાજના આગેવાનોના નિર્ણયના કારણે વાતાવરણ તંગ બની ગયું છે અજંપાભરી શાંતિ વચ્ચે આગામી ચર્ચા માટે આજે ચારણ સમાજ ની મીટીંગ મળી હતી.  અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખ ના જણાવ્યા મુજબ હરજોગની હરી ગઢવી ની લાશ કારમાં આવી નથી મૃત્યુના આરોપી પકડાઈ જાય તથા મૃતકના પરિવારને પુરુ વળતર સરકાર તરફથી મળે તેવી માંગણી  કરવામાં આવી છે આ માગણીનો સ્વીકાર બાદ મૃતકની લાશને સ્વીકારો અમારો નિર્ણય છે અમદાવાદ ખાતે મૃત્યુ પામેલા હરિભાઇ ગઢવીના અમદાવાદ ખાતે કરેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેનું મૃત્યુ મારવાના કારણે થયેલી હોવાનું ત્યાં હાજર રહેલ કમલેશ દેવરાજભાઇ ગઢવી અને નારણભાઈ ભારૂભાઈ સેડા જણાવ્યું છે સબંધી ડોક્ટર સમક્ષ કરેલી પૂછતાછમાં બહાર આવ્યું હતું દરમિયાન મૃતકના ભાઈ ગોપાલ હરિભાઈ અને નારણભાઈ ઇશ્વરભાઇ બઢા, આસારીયા ભાઈ રામાણી, સહિતનાઓએ મૃતકની લાશ સ્વીકારવાનો ઈનકાર કરી દેતા આ મામલો વધુ ગંભીર બની ગયો છે સમગ્ર કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકાના સમાગોગાના ચારણ સમાજના બે યુવકોના કસ્ટડી મોતથી ચકચાર મચી જવા પામી છે ૂવોટસએપ અને સંખ્યાબંધ વીડિયો વાયરલ થયા હતા ચારણ ગઢવી સમાજ ની વધુ વસ્તીવાળા ગામો માં અને સમાજના આગેવાનો એ પણ બનાવની સખત નિંદા કરી હતી બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન બને તે માટે અને શાંતિ જળવાઇ રહે તેવી અપીલ આગેવાનોએ કરી હતી તો આ બંને યુવાનોના અવસાન થી મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દુખની લાગણી વ્યક્ત કરે છે અને મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવી છે અપાયેલા બંધના એલાનને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય તેવી માંગણી પણ પત્રમાં કરવામાં આવી છે

કસ્ટોડિયલ ડેથ કેસમાં આરોપીઓને પકડવાના ચારેકોર પ્રયાસો સહિતની  તપાસ અવિરત હોવાનું કહેતા જિલ્લાના પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે ટૂંક સમયમાં આ મહેનત ના સારા પરિણામ મળવાની આશા દર્શાવી હતી જેમાં પોલીસ દળની ટુકડીઓ દ્વારા થઈ રહેલી છું અને ભાગેડુ અને શોધી કાઢવાના પ્રયાસો વિશે કહેતા એસપી પોલીસ દળ પૂર્ણ મહેનત સાથે કામ કરી રહ્યાનું જણાવ્યું છે કે તેમને શાંતિ અને પોલીસને સહયોગ આપવા અપીલ પણ કરી હતી

ગઢવી સમાજ મતદાનના બહિષ્કાર કરવાના મૂડમાં

મુન્દ્રા પોલીસ ના કહેવાતા મારના કારણે બે યુવાનો આવનાર ગઢવી ચારણ સમાજના કિસ્સા ના પગલે વેપન જ્ઞિતય અને આક્રોશ રહેતા સમાજની વસ્તી ધરાવતા વિવિધ ગામોમાં યોજાયેલી બેઠકોમાં જરૂર પડે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં મતદાન નો બહિષ્કાર કરવા સહિત નો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે

ચારણ સમાજ ની વસતીવાળા વિવિધ ગામોમાં આજે યોજાયેલી બેઠકોમાં બનાવો અને બંને એલાનને સમર્થન ની ચર્ચા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી બકરીઓને વહેતી કરી હતી જેમાં બનાવવા માટે જવાબદાર એવા ફરી આરોપીઓને તાત્કાલિક પકડાય નહીં તો આગામી સમયમાં યોજાનારી તો સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં સમાજના સભ્યો મતદાનથી દૂર રહેવા પણ જણાવાયું છે

દરમિયાન સમાજની વસ્તી વાળા વિવિધ ગામોમાં  બંધ ફળોમાં આવશે અને પ્રકારની લડતને વધુ મજબૂત બનાવવા માટેનો નિર્ણય પણ લેવાયો હોવાનું જાણવા મળેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.