Abtak Media Google News

શું અભિપ્રાય છે રાજકોટના નવનિર્મિત એલીવેટેડ બ્રિજના નામ માટે ? 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે રાજકોટ આવવાના છે. રાજકોટની રગીલી જનતાની આતુરતાનો અંત આવવાનો છે ત્યારે PM મોદી હીરાસર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે તેની સાથે સાથે રાજકોટની શાન એવો કાલાવડ રોડ પર નવનિર્મિત એલીવેટેડ બ્રિજને પણ ખુલ્લો મુકવાના છે ત્યારે રાજકોટીયન્સમાં ભારે ઉસ્તુકતા જોવા મળી રહી છે. તો વ્હાલા રાજકોટવાસીઓ તમે રાજકોટના આ પહેલા એલીવેટેડ બ્રિજને શું નામ આપશો એ કોમેન્ટમાં જણાવો

કોમેન્ટ માટે અહી ક્લિક કરો 

https://www.instagram.com/reel/CvMEstlI0_g/?igshid=MzRlODBiNWFlZA==

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.