Abtak Media Google News

ચોમાસા પહેલા ન્યારી ડેમમાં નર્મદાના નિરનુ આગમન અત્યારે મા નર્મદાના નિર લોધીકા તાલુકાના રાવકી ગામની પહોચેલ છે. જેના વધામણાં માટે રાજકોટ ગામ્ય 71વિધાનસભાના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા તાલુકા ભાજપ પૃમુખ ભરતસિંહ જાડેજા રાવકી ગામના સરપંચ બિદુભા જાડેજા તેમજ રાવકી ગામના ખેડુતો ગ્રામજનો ઉપસ્થિત રહેલ અને ગુજરાત સરકાર તેમજ મુખ્યમંત્રી વિજયભાઇરુપાણીનો આભાર વ્યક્ત કર્યો.

Advertisement

https://www.youtube.com/watch?v=x9aoED1xcXs&feature=youtu.be

Whatsapp Image 2019 03 02 At 1.22.29 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.