Abtak Media Google News

લોર્ડસના ક્રિકેટ ગ્રાઉંડ પર ચેરિટિ મેચમાં ગ્રાઉંડ અંદર આવી કોમેંન્ટરી કરતાં વિવાદ સર્જાયો

અહીંની મૅચ દરમિયાન પ્રેક્ષકોને સ્તબ્ધ કરી દેતું દૃશ્ય જોવા મળ્યું હતું. ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન નાસિર હુસેન મેદાન પર ઉતરીને કૉમેન્ટરી આપતો જોવા મળ્યો હતો. કૉમેન્ટરીનું સ્તર આટલું બધુ ઉતરી ગયું છે? એવો સવાલ પ્રેક્ષકોમાં થવા લાગ્યો હતો. બીજી તરફ, ટ્વિટર પર લોકોએ નાસિર હુસેનનો ઉધડો લઈ નાખ્યો હતો.

Advertisement
Nasir Commentry In Ground
nasir commentry in ground

હુસેન સ્લિપમાં ઊભા રહીને કૉમેન્ટરી આપી રહ્યો હતો. એ દૃશ્ય સોશિયલ મીડિયા પર વાઇરલ થયું હતું. તે ઓવરોની વચ્ચે પ્લેયરોના પ્રતિભાવો જાણીને ટીવી-દર્શકો સુધી પહોંચાડતો હતો. તે મનફાવે ત્યારે મેદાન પર ફરતો પણ હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.