Abtak Media Google News

ક્રિકેટએ દુનિયામાં સૌથી પસંદગીમાં ગણાતો ખેલ છે. તેની સાથે લોકો ક્રિકેટ ખેલાડીઓને પણ પસંદ કરવામાં આવે છે. ક્રિકેટ દુનિયાની જો વાત કરીએ તો ખેલાડીઓની સાઇસ, લંબાઇમાં કોઇ ફરક માનવામાં આવતો નથી કેમ કે આ ખેલ માત્ર દિમાગ અને સંતુલન પર નિર્ભર કરે છે. એવુ એક ઉદાહરણ જોઇએ તો ભારતનો લોકપ્રિય ખેલાડી સચિન તેડુંલકરએ ક્રિકેટ જગતનો ભગવાન ગણવામાં આવે છે. તેની સાઇસ ભલે નાની હોય પરંતુ મેદાન તેનો જલવો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે તો ચાલો ખાસ બીજા આવા ખેલાડીઓ વિશે જાણીએ જેની લંબાઇ, અને સાઇસથી આજે આખી દુનિયા તેને ઓળખે છે.

૧ – મોહમદ ઇરફાન :

Mohammad Irfanજેની લંબાઇ ૭ ફીટ ૧ ઇંચ છે તેની આ લંબાઇથી તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં સૌથી લાંબા ક્રિકેટ ખેલાડીમાં ગણવામાં આવે છે.

 

૨- જોએલ ગાર્નર

Joel Garnerવેસ્ટ ઇન્ડિઝનો આ ખેલાડી જેની લંબાઇ ૬ ફીટ અને ૮ ઇંચ છે. જે એક ખૂબ તેજ બોલર છે તેના આ બોલથી બલ્લેબાજ હંમેશા પરેશાન રહેતા હોય છે.

૩- બ્રુસ રીડ :

Bruce Reidઆ ખેલાડીની લંબાઇ ૬ ફીટ, ૮ ઇંચની છે તેમજ આ ભારતના બોલર કોચ તરીકે પણ રહી ચુક્યા છે.

૪- પીટર જોજ :

Peter Georgeઓસ્ટ્રેલીયાનો આ ખેલાડી જેની લંબાઇ ૬ ફીટ ૮ ઇંચ છે. તેમજ આ ખેલાડી પોતાના ડાબા હાથની ગતિથી એક બેસ્ટ બોલર તરીકે ગણવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.