Abtak Media Google News

ભાણેજડા ચોકડી રોડ ઉપરથી એક બોલેરો ગાડી નં. જી.જે. ૨૪ કે. ૩૬૭ વાડીમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલ નં. ૭૪૩ કિ. રૂ. ૧૧૭૩૦૦ તથા બોલેરો ગાડીની કિ. રૂ. ૨૦૦૦૦૦ મળી કુલ રૂ. ૩૧૭૩૦૦નો મુદામાલ રેડ દરમ્યાન પકડી પાડી સ્થળ પર કોઈ ઈસમ હાજર મળી આવેલના હોય જેથી બોલેરો ગાડી નં. જી.જે. ૨૪ કે. ૩૬૭ના ચાલક વિરૂધ્ધ ચુડા પો.સ્ટે. પ્રોહીબીશન ધારા મુજબ નો ગુન્હો રજી. કરાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.