Abtak Media Google News

ફેસબુક ગ્રુપએડમીન માટે નવું ફીચર્સ લાવ્યું છે જેમાં ગ્રુપ એડમીન ગ્રુપમાં આવેલી કોમેન્ટ ડીલીટ કરી શકશે.

Advertisement

એડમીન એવા સભ્યોને પણ દુર કરીશકે છે જે ગ્રુપના નિયમોનું પાલન ન કરતા હોય.

મેમ્બરને  નવા સભ્યોની રજૂઆત કરવા માટે, સંચાલકો હવે એક વેલકમ પોસ્ટ લખી શકે છે જે આપોઆપ નવા મેમ્બર્સને ટેગ કરશે, આવું ફેસબુક જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.