Abtak Media Google News

ગ્રાહકોને સંતોષકારક સુવિધા આપવાની નેમ: ઉદધાટન સમારોહમાં મહાનુભાવોની પ્રેરક ઉ૫સ્થિતિ

નાઇસ ટાઇપોગ્રાફી એડ એજન્સીનો ગઇકાલે શુભારંભ થયો છે. ગ્રાહકોને વધુને વધુ સંતોષકારક સેવા પુરી પાડવાની નેમ સાથે નવુ સોપાન શરુ કરવામાં આવ્યું છે. ત્યારે ઉદધાટન પ્રસંગે અનેક મહાનુભાવોની ઉ૫સ્થિતિ રહી હતી.Vlcsnap 2018 10 15 12H04M23S46

દિપકભાઇ હીરાણીએ જણાવ્યું કે અમે ૧૯૯૧ થી આ વ્યવસાય સાથે જોડાયા છીએ. નાઇસ ટાઇપોગ્રાફીના નામથી શરુ કર્યુ સાથે સાથે રેશમ આર્ટ, નાઇસ આર્ટ, એડ મીડીયા એડવર્ટાઇઝીંગ વગેરે પણ ધીમે ધીમે કરતા ગયા આજે અમારા જુના નવા કલાઇનટોનું ગેટ ટુ ગેધર થઇ જાય રીવાઇવથી જાય આખુ તે હેતુથી કરવામાં આવ્યું છે.અબતક સાથેની વાતચીત દરમિયાન ધવલભાઇ બાવાણીએ જણાવ્યું કે નાઇસ ટાઇપોગ્રાફી, નાઇસ આર્ટ, રેશમ આર્ટ, એડમિડિયા એડવટાઇઝીંગ વગેરે કરીએ છીએ.Vlcsnap 2018 10 15 12H04M44S238

પ્રિન્ટીંગ ડીઝાઇનીંગનું વર્ક અમે કરીએ જ છીએ સાથે એડવટાઇઝીંગમાં વધુ એકસ્પાન્ડ કરીને છીએ અને હજુ વધુ આગળ એકસાન્ડ કરીશું જેથી દરેક કલાઇન્ટને કાંઇક નવું આપતા જાય અને કલાઇન્ટની જરુરીયાત પ્રમાણે કાંઇક નવું ક્રિએટીવ આપતા જઇએ. તેવું પુરેપુરો કાંઇક નવું ક્રિએટીવ આપતા જઇએ તેવો પુરેપુરો અમારો આગ્રહ છે. અમારા જુના કસ્ટમરો તો છે પરંતુ નવા કસ્ટમરોને પુરેપુરુ સેટીસફેકશન મળે તે માટે ઘણા બધા પ્લાનીંગ છે તે અત્યારે અંડર પ્રોસેસ છે ભવિષ્યમાં તે અવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.