Abtak Media Google News

અક્ષય કુમાર એક પરફેટ ફેમેલી મેન છે. તેમાં કોઈ શક નથી. જ્યારે પણ તેમણે ફિલ્મો માથી સમય મળે છે ત્યારે તે પોતાની ફેમેલી સાથે ટાઈમ સ્પેન કરે છે. હાલમાં જ ખિલાડી  કુમાર એ નિતારા સાથેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વિડિયોમાં તે નિતારને જુલા જુલાવી રહ્યા છે. એમ તો આ વિડિયો ઘણો ફની છે. પોતાની ફિલ્મમાં ગુંડાઓને ઘૂલ ચાખડનાર અક્ષયને આજે નિતારે દિવસમાં તારા દેખાડી દીધા. નિતારની એક લતથી અક્ષય કુમાર માંડ પડતાં બચ્યા. અક્ષય કુમાર નિતારને જુલા જુલાવી રહ્યા હતા ત્યારે નિતારના પગ તેમણે લાગ્યા અને તે પાડવા લાગ્યા. આ વિડિયોને અક્ષય કુમારે સ્લો મોશન એફેક્ટ મૂકીને દ્રામદિક બનાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.