Abtak Media Google News

નોકિયા 3310(2017) આ વર્ષનો સૌથી વધુ ચર્ચામાં રહેલો ફોન છે.એકવાર ફરીથી આ સ્માર્ટફોન નવા અવતાર સાથે ચર્ચામાં આવી ગયો છે.નોકિયા 3310નું પુનિત-ટ્રમ્પ એડિશન જેમાં G20  ઈન્ટરનેશન ફોરમમાં યુએસ અને રસિયાના રાષ્ટ્રપતિઓની મીટીંગના સન્માનમાં બનાવવામાં આવ્યો છે.આ પ્રીમિયમ ફોન હવે 1.60 લાખમાં સેલ માટે અવેલેબલ છે.Nokia 3310નું પુતિન-ટ્રમ્પ કમિટ એડિશન રશિયન ફોન કસ્ટમાઈઝર Caviar દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.