Abtak Media Google News

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની મોબાઈલ લેબોરેટરી સાથે ફિલ્ડમાં: બે એજન્સીને ૨.૨૦ લાખનો દંડ: ડામરની ગાડીઓ રિજેકટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ યેલા પેવર કામની ગુણવત્તા જાળવવાના નિર્ધાર સો આજે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ શહેરના ત્રણેય ઝોનમાં વિવિધ રોડ કામના સ્ળોની મુલાકાત લીધી હતી.  જેમાં બે એજન્સીઓને કુલ ‚. ૨,૨૦,૦૦૦/- નો દંડ ફટકારી બે ગાડી ફેઈલ કરી તેમાં ભરેલો મટીરીયલનો ઉપયોગ અટકાવ્યો હતો. આ ઉપરાંત ફરજ પરના એન્જીનીયરો સહિત કુલ છ ટેકનિકલ અધિકારીઓને નોટીસ પણ ઇસ્યુ કરી હતી.સેન્ટ્રલ ઝોનમાં પેવર કામ કરી રહેલ એજન્સી રાજ ચામુંડા ક્ધસ્ટ્રકશન કુ. દ્વારા તૈયાર ઇ રહેલ રોડ કામના મટીરીયલની ગણવત્તામાં નક્કી કરાયેલા ધારાધોરણ કરતા તફાવત દેખાતા કમિશનરએ એજન્સીને  દંડ ફટકાર્યો હતો અને એક ગાડી ભરાય તેટલો માલ રિજેક્ટ કરી નાંખ્યો હતો. મટીરીયલની ગુણવત્તા ૪.૮૬ ને બદલે ૪.૮૩ જણાતા આ પગલાં લેવાયા હતાં. કમિશનરએ આ તફાવત બદલ આસી. એન્જી. ધીરેન કાપડીયા અને હરણભાઈને નોટીસ આપી હતી.પૂર્વ ઝોનમાં ચાલી રહેલા રોડના કામોના સ્ળોની મુલાકાત દરમ્યાન કમિશનરએ એજન્સી પવન ક્ધસ્ટ્રક્શન કું.ને રોડ કામના મટીરીયલની ગુણવત્તા ૬.૦૦ ને બદલે ૫.૨ જણાતા ‚ા. ૧ લાખનો દંડ ફટકાર્યો હતો. તેમજ નબળા સુપરવિઝન સબબ આસી. એન્જી. એસ.જે.સીતાપરા અને વર્ક આસી.  ટી.એસ.વસાવાને નોટીસ આપી હતી. જ્યારે વેસ્ટ ઝોનની મુલાકાત દરમ્યાન રોડ કામના મટીરીયલની ગુણવત્તામાં કોઈ તફાવત ન્હોતો પણ ફરજ પરના ટેકનિકલ અધિકારીઓનું સુપરવિઝનસુપરવી નબળું હોવાનું પ્રતિત તા કમિશનર બંછાનિધિ પાનીએ આસી.એન્જી. સુનિલ ગોહેલ અને વર્ક આસી. યુવરાજસિંહ જાડેજાને નોટીસ ફટકારી  હતી.એક્શન પ્લાન તા મોન્સુન ગ્રાન્ટ અન્વયે કરવાના તા તમામ પેવર કામો માટે તમામ ઝોનલ સીટી એન્જી.ઓએ પોતાના વોર્ડ-વિસ્તારોના હયાત રસ્તાઓ ઉપર રીકાર્પેટીંગ કરતા પહેલા જે લોકેશન ઉપર ચોમાસા દરમિયાન પાણી ભરાતું હોય તેવા લોકેશન આઇડેન્ટીફાઇ કરી વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી આયોજન જેવું કે સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ, પાઇપ ગટર, ક્રોસ સેક્શન ડ્રેનેજ વર્ક, કે જુના હયાત રસ્તામાં પડેલ ખાડા-ટેકરાં વિગેરે માટે જરૂરિયાત મુજબ વરસાદી પાણીના નિકાલની વ્યવસ ફરજીયાતપણે કર્યા બાદ જરૂરી લંબાઇમાં તા પહોળાઇમાં ઢાળ(કેમ્બર) જાળવી બીટુમેન રીકાર્પેટીંગ કરવાનું રહેશે.તમામ સાઇટ વર્ક દરમિયાન દર ૧૦ ગાડી દિઠ એક ગાડીનું વજન ક્રોસ ચેક કરવાનું રહેશે તા જીપીએસ સિસ્ટમની દૈનિક ધોરણે ચકાસણી કરવાની રહેશે. ટેન્ડર સ્પેશિફીકિશન મુજબ પેવર મશીન સારી ક્ધડીશનના એજન્સી દ્વારા વપરાશ ાય તા પ્રાયમરી કોમ્પેક્શન ટેન્ડર સ્પેશિફીકિશન મુજબ ાય તે જોવાનું રહેશે, ઉપરાંત દરેક ગાડીના તાપમાન ચકાસી ટેન્ડર સ્પેશિફીકિશન એનેક્ષર-બી(૬) મુજબ પરાણ સમયે બીટુમીન મિક્સ મટીરીયલનું ૧૧૦ ડીગ્રી સેન્ટીગ્રેડી ૧૩૫ ડીગ્રી સેન્ટીગ્રેડ સુધીનું તાપમાન ધરાવતી ગાડીનું જ પરાણ કરવાનું રહેશે. તેનાી ઓછા તાપમાનવાળી ગાડી ફરજિયાતપણે રીજેક્ટ કરવાની રહેશે. દરેક ગાડીનું તાપમાન ચકાસણી કરી તેની રેકર્ડસ બુક દૈનિક ધોરણે જાળવવાની રહેશે. તા મેજરમેન્ટ બુકમાં તાપમાનની નોંધ દર્શાવવાની રહેશે.વિજીલન્સ(ટેક.) શાખા દ્વારા પેવર કામની તમામ એજન્સીઓના પેવર પ્લાન્ટ પર, પેવર પ્લાન્ટી લઇને ડામર મટીરીયલ પારવા સુધીના રસ્તામાં, ડામર મટીરીયલ ભરેલ તા ખાલી પરત તા વ્હીકલ માટેની તા ડામર મટીરીયલને રસ્તા પર લે(પારવા)ની પ્રક્રિયા પૂર્ણ વા સુધીના કામના તમામ તબક્કાઓ માટે જરૂરી તમામ પ્રકારની કામની ગુણવત્તાની ચકાસણી માટેની તાંત્રિક કામગીરીઓ વિજીલન્સ(ટેક.) શાખા દ્વારા હા ધરવાની રહેશે, વિજીલન્સ(ટેક.) શાખા દ્વારા રોજબરોજની કરવામાં આવેલ સમગ્ર પેવર કામની તાંત્રિક ચકાસણીની કામગીરીનો અહેવાલ અમોને રજૂ કરવાનો રહેશે. ત્રણેય ઝોનના સીટી એન્જી.ઓએ તેઓના વિસ્તારોમાં કરાવવાના તા પેવર કામ માટેની આગળની ચાલ(લાઇન)માં કોઇપણ પ્રકારની અડચણ ન આવે તે મુજબનું નિયત યેલ રસ્તાઓ માટેના પેવર કામનું આગોતરું આયોજન કરવાનું રહેશે. તે માટેનું જરૂરી તમામ ફિલ્ડ વર્ક તા પેવર કામની એજન્સીઓ સોનું સંકલન સતત અને સઘનપણે કરવાનું રહેશે જેી આ તમામ નિયત યેલ પેવર કામો સમયમર્યાદામાં પૂર્ણ ઇ શકે.સદરહુ એક્શન પ્લાન તેમજ મોન્સુન ગ્રાન્ટ અન્વયેની પેવર કામની એજન્સીઓ દ્વારા હા ધરવામાં આવે તે રસ્તા કામો માટેના મટીરીયલ કે કામની ક્વોલીટી, પ્લાન્ટ તા ફિલ્ડમાં ઉપયોગમાં લેવાના તા તમામ સાધનોની ગુણવત્તા, એજન્સીની કામ કરવાની પધ્ધતિ તા મહાનગરપાલિકા દ્વારા એજન્સી સો નિયત યેલ કામની સમયમર્યાદાને સંલગ્ન કોઇપણ બાબતોનું ઉલ્લંઘન એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યેી સંલગ્ન પેવર કામના ટેન્ડર ડોક્યુમેન્ટની અલગ અલગ જનરલ ક્ધડીશન્સમાં જણાવ્યા મુજબ તા મહાનગરપાલિકા દ્વારા પેવર કામની ગુણવત્તા જાળવવા ર્એ આ અગાઉ યેલ તમામ ટેન્ડર સ્પેસિફિકેશન, અને અન્ય પ્રોવિઝન્સ ઉપરાંત વખતો-વખતના રાજકોટ મહાનગરપાલિકાના પરિપત્રો-હુકમો અન્વયે નિયત યેલ નીચે દર્શાવેલ દંડનાત્મક સહિતની તમામ પ્રકારની જોગવાઇઓનો તા ટેન્ડરમાં નિયત યા મુજબની કામ પૂર્ણ યા બાદ એજન્સી દ્વારા કરવામાં આવેલ કામની ૫(પાંચ) વર્ષ સુધીની ડિફેક્ટ લાયાબિલીટી પીરીયડ બાબતનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.