Abtak Media Google News

ડોક્ટર્સને શુભેચ્છા પાઠવવા માટે કાર્ડસ તથા પેન સ્ટેન્ડ, કીચેઇન, ઘડીયાલ ફ્રેમ જેવો વિશાળ શ્રેણી

વિશ્ર્વભરમાં તા.1લી જુલાઇ શુક્રવારે ડોક્ટર્સ ડેની ભવ્ય ઉજવણી થશે.  કહેવાય છે કે ભગવાનનું બીજું સ્વરૂપ ડોક્ટર હોય છે. દરેક પરિવાર પોતાના તંદુરસ્તી માટે સાદી કે ભયંકર બીમારીમાં ડોક્ટરની સલાહ સૂચન લેતા હોય છે. બનતી તમામ કોશિષ કરીને સાજા કરી આપે છે. ડોક્ટર્સ પણ દર્દીઓ સાથે પોતાના પરિવારના સભ્ય હોય તેવું વર્તન, લાગણી કેળવી તેમની સ્વાસ્થ્ય અંગેની સારવાર કરી આપતા હોય છે. 1લી જુલાઇ શુક્રવારના રોજ તમારા ફેમીલી ડોક્ટર અથવા મિત્ર ડોક્ટરને શુભેચ્છા આપવા માટે અહીં ડો.યાજ્ઞીક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસ વાળા યુસુફભાઇ તથા હસનેનભાઇ તથા કાલાવડ રોડ પ્રેમ મંદિરની લાઇનમાં, ગાર્ડન સામે આવેલ જોહર ગેલેરીવાળા જોહરભાઇએ જણાવ્યું કે આપણે ડોક્ટરને આપવા માટે ગીફ્ટ તથા કાર્ડસમાં ભવ્ય વેરાયટીઓ આવેલ છે.

Screenshot 1 18

જે ડોક્ટર્સના લોગોવાળા કીચેઇન, વોલેટ, ઘડીયાલવાળા વુડનના પેન સ્ટેન્ડ, ડોક્ટર્સના કોટેશનવાળા મગ, ફ્રેમ, સર્ટીફીકેટ, ડાયરી, ત્રીઇગલ બોક્સ, ટેબલ ક્લોક, વોલેટ, રીસ્ટ વોચ, બામ્બુ પ્લાન્ટ, ડોક્ટર્સની સ્પ્રે, લોગોવાળી પેન તથા ફ્લેગ, દુબઇના પરફ્યુમ, ડોક્ટર્સ માટે સ્પે સેસ જેમાં માય ફેમીલી ડોક્ટર તેમજ યુનીક ડોક્ટર લખેલ આવેલ છે.ચોકલેટ બુકે, ડોક્ટર ગ્રેટ સર ટ્રોફી, ટેબલ શોપ્સ, મેજીક ફોટો ફ્રેમ, ફાઉન્ટન પેન સેટ, ટેબલ લાઇટ, ડોક્ટર સાહેબને તેમના નામ વાળા પ્રર્સનલાઇઝ ગીફ્ટ પણ તૈયાર કરી આપીએ છીએ.

વેટલેટ, પેન, કીચેઇનના કોમ્બો ગીફ્ટ સેટ, આ ઉપરાંત કાર્ડસમા જેમાં ડોક્ટર યુઆરએ લાઇફ સેવર, યુઆર અવર ટ્રુ ફરન્ટલાઇન હીરો, એ સ્પેશીયલી ફોર યુ ડીયર ડોક્ટર, ટુ એ ગીફ્ટેડ ડોક્ટર વીથ મચ વગેરે હેડીંગવાળા કાર્ડસ આવેલ છે. જોહર કાર્ડ્સ તથા જોહર ગેલેરીની અચુક મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.