Abtak Media Google News

ઓનલાઇન દર્શનની પણ સુવિધા

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે પ્રત્યેક માસે ઉજવાતી માસિક શિવરાત્રી પાવન પર્વ ઉજવાશે. આ પ્રસંગે મંદિરે રાત્રિના દસ વાગ્યે દિપપૂજન અને પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે મહાપૂજા કરાશે અને રાત્રિના 12 વાગ્યે મહાઆરતી થશે તેમજ દર્શનાર્થીઓ માટે મંદિર રાત્રિના એક વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. આ પાવન પર્વ મહાપૂજા-મહાઆરતીના લાઇવ દર્શન ટ્રસ્ટના ઓફિસીયલ સોશિયલ મીડીયા ઉપરથી પણ દર્શન ધન્યતા નિહાળી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.