Abtak Media Google News

જાંબુડા પાટીયાથી જાંબુડા ગામની વચ્ચે રોડ પર કાર અને હોન્ડા વચ્ચે જોરદાર ટકકર થયેલ છે. બનાવમાં ૧૦૮ ઘટના સ્થળે મૃત્યુ થયેલ જેનું નામ જાણવા મળતા રમેશભાઈ એચ. મકવાણા ઉ.૪૫ જે.અલીયાબાળાના રહેવાસી છે. અને બીજા ૨નું ગંભીર ઈજા થવાથી ૧૦૮ની સેવાથી જામનગર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.